Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

એન્જીનીયરીંગ બ્લોકના કારણે રવિવારે કેટલીક ટ્રેનોને અસર

રાજકોટઃ બિલેશ્વર-રાજકોટ વચ્ચે રવિવારે ૪ કલાક એન્જીનીયરીંગ બ્લોકના કારણે તા.૧ર અને તા.૧૩ ના એકસપ્રેસ ટ્રેનો ઉપર અસરઃ તા.૧રના ભાવનગર-ઓખા (પ૯ર૦૭) આ ટ્રેન વાંકાનેર સુધી જ દોડશે,  ગાડી નં. પ૯ર૦૮  ઓખા-ભાવનગર  લોકલ ટ્રેન રાજકોટ સુધી જ દોડશેઃ ગાડી નં. ૧૬૬૧૩ રાજકોટ-કોઇમ્બતુર એક્ષપ્રેસ ૧ કલાક, ગાડી નં. પ૯પ૪૮ રાજકોટ-અમદાવાદ ૧.૩૦ કલાક, ગાડી નં. ૭૯૪પ૪ રાજકોટ-મોરબી ડેમુ ર૦ મીનીટ, ગાડી નં. ૧૯ર૧૭ બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા ૩પ મીનીટ, તથા ગાડી નં. રર૯૬૦ જામનગર-સુરત ઇન્ટરસીટી રપ મીનીટ મોડી રહેશે.

(4:00 pm IST)