Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

શનિ - રવિ ડી.એચ.ના મેદાનમાં સમરસતા સેવા સંગમ : વાલ્મિકી ઋષિ આશ્રમનું નિર્માણ

આર.એસ.એસ. પ્રેરીત સેવાભારતી ગુજરાત આયોજીત સમરસતા સેવા સંગમનું ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડો.યાજ્ઞિક રોડ) ખાતે સ્વામી વિવેકાનંદજીના જન્મદિને તા.૧૨ના શનિવારે ૧૨ વાગ્યે ઉદ્દઘાટન : સામાજીક અને સેવાક્ષેત્ર સમર્પિત બહેનો માટે મહિલા સંમેલન : સેવાબસ્તીના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો : પ્રદર્શનકક્ષ બાબાસાહેબ આંબેડકર, સંત રોહિદાસ, નરસિંહ મહેતા, ગંગાસતી, ભવ્ય સભાખંડ સંત સવૈયાનાથ, શ્રી રવિશંકર મહારાજ અને વીર મેઘમાયા સભાખંડનું જબરૃ આકર્ષણ : દેશભકિત ઉજાગર કરતી એન.સી.સી. દ્વારા શસ્ત્રોનું ભવ્ય પ્રદર્શન : અદકેરૃ આકર્ષણ વાલ્મીકી ઋષિ લાઈવ આશ્રમનું નિર્માણ

(3:59 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST