Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પ્ર.નગર વીજ ડિવીઝન દ્વારા સ્કુલમાં સેફટી જાણકારી...

રાજકોટ : પ્રદ્યુમન નગર સબ ડિવીઝન નીચે આવતી સ્કુલમાં સેફટી વિશેની જાણકારી આજે વીજ અધિકારીઓએ આપી હતી. ડે. ઈજનેર શ્રી કંડોરીયા, શ્રી સોલંકી, શ્રી ભરવાડ તથા ચીફ લાઈનમેન અતુલ વ્યાસ, વાઘેલાભાઈ વગેરે દ્વારા સેફટી વિશેનો પ્રચાર કરી વિદ્યાર્થી ભાઈ - બહેનોને સમજણ - માર્ગદર્શન આપ્યુ હતું.

(3:42 pm IST)
  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST