Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ક્લિીકની ફેશન...

 રાજકોટના યુવા વર્ગમાં ફોટુ પડાવવાની ફેશન ચાલે છે. નવા રીંગ રોડથી માંડીને રેસકોર્ષ રીંગ રોડ પર ગ્રુપમાં ફોટો સેશન ચાલતા હોય છે. આ માટે કેમેરા ભાડે આપવાનો ધંધો પણ ખીલી રહ્યો છે. તસ્વીરમાં રેસકોર્ષ ખાતે ફોટો સેશનમાં મગ્ન ગ્રુપ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:44 pm IST)