Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વોર્ડ નં.૧૧નાં વિવિધ વિસ્તારોમાં પેવર કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં ડામર પેવર કામ ચાલી રહેલ છે/ જેના અનુસંધાને આજે વોર્ડ નં.૧૧માં ઓમનગર (જુનું) તથા પટેલનગરમાં પેવર કામનો મેયર બિનાબેન આચાર્ય, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે શુભારંભ કરાયો. આ પ્રસંગે ૭૧ વિધાનસભાના ઇન્ચાર્જ રાજુભાઈ બોરીચા, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ પાદ્યડાર, વોર્ડ નં.૧૧ના પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી સંજયભાઈ બોરીચા, હરસુખભાઈ માંકડિયા, સોસાયટીના પ્રમુખ મોહનભાઈ પાંભર, આ વિસ્તારના અગ્રણીઓ મુકેશભાઈ પંડિત, વિનુભાઈ સોરઠીયા, ગોવિંદભાઈ વીરડીયા, રાજુભાઈ ભટ્ટ, જેઠાભાઈ ખૂટી, મુકેશભાઈ પેઢડીયા, રસુભાઈ લીંબાસીયા, ગોવિંદભાઈ વીરડીયા, સાધાભાઈ બોરીચા, વિજયભાઈ બોરીચા, જયેશભાઈ બોરીચા, વિપુલભાઈ કાથરોટીયા, નટવરગીરી ગોસ્વામી, કિશોરસિંહ ગોહીલ, ફર્નાન્ડીસ પાડલીયા, પ્રિતેશભાઈ ભુવા, ભાવેશભાઈ ગોહીલ, ભરતભાઈ કંટરીયા, રદ્યુભાઈ સખીયા, ધર્મેશભાઈ સોલંકી, મનીષભાઈ ચાવડા, મુકેશભાઈ નારિયા, દ્યનુભા ચુડાસમા, અનિલભાઈ પાપડ, ચેતનભાઈ હિરપરા, દયાળજીભાઈ ગોઠી, કિશોરભાઈ અજાણી, અમૃતભાઈ મેદ્યાણી, નીતિનભાઈ વસોયા, મુકેશભાઈ ખુંટ, રમેશભાઈ ઠેસિયા, નીલેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ કોટડીયા, અલ્પેશભાઈ ભંડેરી, અશોકભાઈ તાલપરા, ભાવેશભાઈ કોટડીયા, અશ્વિનભાઈ વસોયા, ધીરુભાઈ ટીલડીયા, કાંતાબેન પાંભર, અસ્મિતાબેન ખૂટ, ઇન્દુબેન વેકરીયા, ચેતનાબેન કોટડીયા, ગીતાબેન તાલપરા, શિલ્પાબેન પીપળીયા, હર્ષાબેન ખુટ, બાદી કિરણબેન, સખીયા સાધનાબેન, કથીરિયા કુંદનબેન, ઠુંમર ચતુરાબેન, વેકરીયા કિરણબેન, સોજીત્રા તરુણાબેન, સોજીત્રા રંજનબેન, ચાંગાણી હંસાબેન, મારકણા શિલ્પાબેન, ગોધાણી દક્ષાબેન, કોટડીયા ચંદ્રિકાબેન, ભૂત ભાવનાબેન, વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.  ડામર કામનો શુભારંભ થતા વિસ્તારમાં રહેવાસીઓએ આનંદની લાગણી વ્યકત કરેલ હતી.

(3:59 pm IST)