Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

બાર.એસો.ની ચુંટણીમાં સેક્રેટરીના ઉમેદવાર જીજ્ઞેશ જોષી દ્વારા પ્રચારનો ધમ ધમાટ શરૂ

મોદી સંખ્યામાં વકીલોનો ટેકોઃ વકીલોના પ્રશ્ને સતત જાગૃત ઉમેદવાર

રાજકોટ તા.૧૧: આગામી તારીખઃ ૨૧-૧૨-૨૦૧૯ના રોજ રાજકોટ બાર એશોસીએશનનો હોદેદારોની ચુંટણીનું મતદાન થનાર છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસ હાલના રાજકોટ બાર એશોસીએશનના સેક્રેટરી ડો.જીજ્ઞેશ એમ.જોષીએ ફરીથી પોતાની ઉમેદવારી ''સેક્રેટરી'' પદ માટે નોધાવી છે. જેઓને વકીલોનો મોટી સંખ્યામાં ટેકો મળી રહેલ છે.

ડો.જીજ્ઞેશ એમ.જોષી આ અગાઉ વર્ષ ૨૦૧૨-૨૦૧૩-૨૦૧૫-૨૦૧૬ મા કારોબારી પદે સતત ચુંટાઇ આવેલા છે અને ગત વર્ષે પણ તેમણે પોતાની સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવી જગી બહુમતીથી જીત હાસલ કરેલ હતી. વર્ષ ૨૦૧૯મા વકીલો માટે રાજકોટ બાર એશોસીએશન દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં રાજકોટ મારવાડી યુર્નીવર્સીટીના સહયોગથી ૧૧૫૦ થી વધુ વકીલોનો સેમીનાર, સાસાણ ગીર પ્રવાસનુ આયોજન વકીલો માટે કરેલ તથા નીશુલ્ક નેત્ર ચીકીત્સા કેમ્પ, સ્વીમીગ કેમ્પનુ આયોજન ડો.જીજ્ઞેશ એમ.જોષી સાથે સમગ્ર ટીમ સાથે સફળ રીતે કરવામાં આવેલ હતુ. આ ઉપરાંત વકીલોના વિવિધ પ્રશ્નો માટે તેમણે અથાગ કાર્યો કર્યા છે.

ડો.જીજ્ઞેશ એમ.જોષી દ્વારા વર્ષ દરમ્યાન સતત કરવામા આવેલ કામગીરીને આધારે ''કહો દિલે જોષી ફીરસે''ના સુત્રોચ્ચાર સાથે બહોળી સંખ્યામાં વકીલમીત્રોની હાજરીમાં પોતાની દાવેદારી નોધાવેલ હતી.

આ સમયે તેમની સાથે એડવોકેટ શ્રી જયતભાઇ ગાગાણી (રાજકોટ શહેર કોંગ્રેસ લીંગલ સેલ ચેરમેન), અશોકસિંહ વાઘેલા (રાજકોટ જીલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન), બકુલભાઇ રાજાણી પ્રમુખશ્રી રાજકોટ બાર એશોસીએશન, જાડેજા સિધ્ધરાજસિંહ કે.ઉપ પ્રમુખશ્રી, રાજકોટ બારના કારોબારી સભ્ય શ્રી સજય પંડ્યા, નીશાતભાઇ જોષી, મનીષ આચાર્ય, રાજેશ ચાવડા સાથે, જશવતસિંહ ભટી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી), ઇન્દુભા રાઓલ, લન્દુભા જાલા રાજકોટ બારની ચુંટણીના ઉપ પ્રમુખના ઉમેદવાર નાનાલાલ માકડીયા, ચીત્રાગ વ્યાસ, વાક ધનુ, રાજેશભાઇ પરમાર, ચંન્દ્રસિંહ તલાટીયા, દેવહીતકા, ગૌતમ દવે રાજકોટ બારની ચુંટણીના કારોબારીના ઉમેદવાર, સંજયભાઇ જોષી રાજકોટ બારની ચુંટણીના ટ્રેઝરરના ઉમેદવાર, રવિભાઇ ધ્રુવ, હિમતભાઇ લાબડીયા, નિરવભાઇ પડયા રાજકોટ બારની ચુંટણીના લાયબેરી સેક્રેટરીના ઉમેદવાર, જનકભાઇ પડયા, શૌલેષ સુચક રાજકોટ બારની ચુંટણીના કારોબારીના ઉમેદવાર, પશાત દેવીહીતકા, જયેશ બુચ રાજકોટ બારની ચુંટણીના ટ્રેઝરરના ઉમેદવાર, સાગર હાપાણી, કમલભાઇ કવૈયા, અસલમ સહેદાણી, રાજકોટના ભુતપૂર્વ જીલ્લા સરકારી વકીલશ્રી નરેન્દ્રભાઇ બુસા, વિકમ જોષી, પ્રકાશ ચાવડા, કનકસિંહ ચૌહાણ, ડી.બી.બગડા રાજકોટ બારની ચુંટણીના ટ્રેઝરરના ઉમેદવાર, કે.બી.વાલવા રાજકોટ બારની ચુંટણીના કારોબારીના ઉમેેદવાર, જે.કે.ગોસાઇ, કે.બી.ચાવડા, એલ.વાય.પરાસરા, જાહીદભાઇ હીગરોજા, કોમલબેન રાવલ, ભાવીનભાઇ વ્યાસ, પ્રફુલ્લભાઇ ચદારામા, ધર્મેશભાઇ ચોકસી, મુનીરભાઇ ખોખર, હરેશભાઇ ભટ્ટ, અજયભાઇ ચાપાનેરી, ચૌહાણ આશીફ, રાજેન્દ્રસિંહ ગોહીલ, સોહીન મોર, રાજેશ પરમાર, બાલાભાઇ સેફાત્રા, જીતેન્દ્રસિંહ પરમાર, રાવલ જીતેન્દ્ર, અશોક ડાગર, મયકભાઇ પડયા, સાગરભાઇ હપાણી, રાણાભાઇ સોલંકી, કોમલબેન રાવલ, કિશોરસિંહ વાઢેર, પ્રહલાદસિંહ ઝાલા, હીરેન શેઠ, કેતન ભટ્ટી, રાજેશભાઇ પરમાર, લખન જીતીયા વગેરે ઉપસ્થીત રહ્યા હતા.

(3:40 pm IST)