Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજકોટ ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ ભરવા સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રહ્યા હાજર, વિશાળ જનસભા ને સંબોધીત કરી ચારેય ઉમેદવારો ને ભવ્ય જીત ની આશા વ્યક્ત કરી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(6:21 pm IST)