Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ રજૂ

૬૮-રાજકોટ પૂર્વ - આજે ૦૫ ફોર્મ -  કુલ ૭૬ ફોર્મ ઉપાડ. આજે ૧૩ ફોર્મ સાથે કુલ ૧૫ રજૂ.

૬૯-રાજકોટ પમિ - આજે ૧૦ ફોર્મ -  કુલ ૭૫ ફોર્મ ઉપાડ. આજે ૧૨ ફોર્મ સાથે કુલ ૧૩ રજૂ.

૭૦-રાજકોટ દક્ષિણ - આજે ૦૯ ફોર્મ -  કુલ ૭૧ ફોર્મ ઉપાડ. આજે ૧૯ ફોર્મ સાથે કુલ ૨૫ રજૂ.

૭૧-રાજકોટ ગ્રામ્‍ય - આજે ૦૫ ફોર્મ -  કુલ ૬૮ ફોર્મ ઉપાડ. આજે ૧૨ ફોર્મ સાથે કુલ ૧૩ રજૂ.

૭૨-જસદણ - આજે ૦૬ ફોર્મ -  કુલ ૪૬ ફોર્મ ઉપાડ. આજે ૦૪ ફોર્મ સાથે કુલ ૦૪ રજૂ.

૭૪-જેતપુર - આજે ૧૨ ફોર્મ -  કુલ ૪૩ ફોર્મ ઉપાડ. આજે ૦૦ ફોર્મ સાથે કુલ ૦૨ રજૂ.

(4:53 pm IST)