Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મારી જીત ફાઇનલ છે : વશરામ સાગઠીયા

રાજકોટ : આપમાંથી આજે ૭૧ રાજકોટમાં શ્રી વશરામ સાગઠીયાએ કાર્યકરોની ફોજ સાથે ફોર્મ રજૂ કર્યુ હતું, તેમણે જણાવેલ કે ૭૧માં મારી જીત ફાઇનલ છે... મારૂ કામ બોલે છે... (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:07 pm IST)