Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજભા ઝાલા ફરી ભાજપમાં

રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સ્‍ટેન્‍ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલાએ આજે ફરી કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે : તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા : ત્‍યારબાદ છેલ્લા કેટલાક સમયથી આપના નેતાઓ સાથેની નારાજગી બાદ આજે તેઓ ફરી ભાજપમાં જોડાઈ ગયા છે.

 

(4:12 pm IST)