Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાજપના ઉમેદવારોની સભા માટે પુરજોશમાં તૈયારીઓ

 ભાજપની પરંપરા મુજબ ચારેય ઉમેદવારો એકસાથે ઉમેદવારી નોંધાવવા જશે. આ પુર્વે બહુમાળી ભવન ચોકમાં વિશાળ સભા યોજવામાં આવશે. જેથી આજે ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, પુર્વ કોર્પોરેટર કેતન પટેલ, પુસ્‍કર પટેલ સહીતના આગેવાનોએ સ્‍થળ નિરીક્ષણ સહીતની કામગીરી હાથ પર લીધી હતી. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:53 pm IST)