Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

રવિવારે UPSC સિવીલ નેશનલ ડિફેન્સ સર્વીસ તથા નેવલ સર્વિસ પરીક્ષાઃ કુલ ૧રરર ઉમેદવારો

આગામી રવિવારે ૧૪મીએ રાજકોટમાં UPSC સિવીલ નેશનલ ડિફેન્સ સર્વીસ તથા નેવલ સર્વિસ પરીક્ષા લેવાશેઃ કુલ ૪ કેન્દ્રો ઉપર ૧રરર ઉમેદવારોઃ સવારે ૯ થી ૧૧, ૧ર થી ર, અને ૩ થી પ એમ ત્રણ પેપરો રહેશેઃ દરેક કેન્દ્ર ઉપર એક એક ઇન્સ્પેકટીંગ ઓફીસર, એક-એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર તથા બ્લોક દીઠ ઇન્વિજીલેટર રાખવા આદેશોઃ કલેકટર દ્વારા ઓર્ડરોઃ પુરવઠા કચેરીમાં કન્ટ્રોલ રૂમ 

(3:19 pm IST)