Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સમગ્ર ગુજરાતમાં ટારગેટ ઇન્ડીકેટરમાં રાજકોટ જીલ્લો ત્રીજા ક્રમેઃ મહેસૂલ ઉપરાંત તમામ ડીપાર્ટમેન્ટના પ૧ર ઇન્ડીકેટરમાં જીલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી...

રાજય સરકારની તમામ ડીપાર્ટમેન્ટ માટેની ટારગેટ ઇન્ડીકેટરની ખાસ ઝુંબેશમાં રાજકોટ કલેકટર-મહેસૂલ જીલ્લો સમગ્ર રાજયમાં ત્રીજા ક્રમે આવ્યો છેઃ કલેકટર ઉપર અધીકારીઓ-સરકાર દ્વારા અભિનંદનનો વરસાદઃ મહેસૂલ ઉપર જીલ્લાના તમામ ડીપાર્ટમેન્ટના કુલ પ૧ર પ્રકારના ઇન્ડીકેટરમાં રાજકોટ શહેર-જીલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરીઃ રાજકોટ મહેસૂલમાં અશાંત ધારાની શ્રેષ્ઠ કામગીરીઃ રાજયમાં પ્રથમ નંબરે દાહોદ તો બીજા નંબરે છોટા ઉદેપુરની કામગીરી... 

(3:18 pm IST)