Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કમલેશભાઇને ફુલડે વધાવતુ સહકાર ગ્રુપ

રાજકોટ : શહેર ભાજપના પ્રમુખપદે કમલેશ મિરાણીની પુનઃ વરણી થતા ક્ષત્રિય યુવા અગ્રણી અને સહકાર ગ્રુપના ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઇ ખાટડી) તથા સહકાર ગ્રુપના રાજભા જાડેજા, અરવિંદભાઇ જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા સહીતના આગેવાનો દ્વારા ફુલહાર કરી સન્માન કરાયુ હતુ. ભાજપ કાર્યાલયે યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં દીપકસિંહ જાડેજા, મહેન્દ્રસિ઼હ ઝાલા, અર્જુનસિંહ જાડેજા, ચેતનસિંહ ગોહીલ, સુખદેવસિંહ ઝાલા (બલદેવ ગ્રુપ), દિલીપસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, રવી આર. વેકરીયા, જીત પી. કકકડ, પિયુષ માટીયા, સત્યજીતસિંહ વાળા, પ્રકાશભાઇ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સ્મિત સખીયા, હિરેન પટેલ, અર્જુનસિંહ  જાડેજા (ગુંદા), વિક્રમભાઇ શિયાળીયા, રવિ જે. કળથીયા, શકિતસિંહ ઝાલા, સંદિપ તેરૈયા, દિગ્વીજયસિંહ ગોહિલ, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, અશોકભાઇ બગથરીયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:44 pm IST)