Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કલેકટર કચેરીમાં સ્ટાફ કે કોઇપણને ફાકી-પાન ખાવાની મનાઇઃ સીસીટીવીમાં ચેકીંગ શરૃઃ પકડાશે તો કડક પગલા

કલેકટર રેમ્યા મોહને એક મહત્વનો આદેશ બહાર પાડી કચેરીની અંદર તમામ સ્ટાફ કે અરજદાર કે બહારથી અંદર આવતા લોકોને ફાકી-પાન કે કોઇપણ પ્રકારની આવી વસ્તુ ખાવાની મનાઇ ફરમાવી દેવાઇ છેઃ સ્ટાફને સૂચના અપાઇ છે કે સીસીટીવીમાં બધું ચેકીંગ થઇ રહ્યું છેઃ કોઇ પકડાશે તો કડક પગલા-દંડ ફટકારાશેઃ નોંધનીય છે કે ૮૦ ટકા સ્ટાફ ફાકીના બહુ મોટા વ્યસની છે!!

(3:06 pm IST)