Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મહેસૂલ કર્મચારીઓનું વર્ક ટુ રૂલ પુરૃં:હવે નવી લડત માટે આદેશની રાહ

રાજકોટ જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, અનેક પડતર પ્રશ્નો અંગે અમે શરૂ કરેલ વર્ક ટુ રૂલ આંદોલન પુરૃં થયું છેઃ હવે નવી લડત માટે અમે મહામંડળના આદેશની રાહ જોઇ રહ્યા છીએઃ ધરણા-હડતાલ સહિતના કાર્યક્રમો દિવાળી દરમિયાન કે ત્યારબાદ આવી શકે છેઃ દરેકને સુચના અપાઇ..

(3:05 pm IST)