Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મ્યુ. કોર્પોરેશનનાં શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણીનો આજે તા.૧૧નવેમ્બર ના રોજ જન્મદિવસ છે. તેઓનો સરળ સ્વભાવ અને વોર્ડ નં.૦૬ના જાગૃત કોર્પોરેટર તરીકે હરહંમેશ પ્રજા સાથે રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ મહાનગરપાલિકાના કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમાર, રાજકોટ રાહેર ભાજપ મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, સહિત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય પરિવારના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ મંત્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, રાજન ઠક્કર, પ્રવીણ ડોડીયા, ભરતભાઈ સોલંકી, ચેતન રાવલ,  નલહરી પંડિત, મનોજ પાલીયા, સંજયસિંહ રાણા, હરીશભાઈ ક્રીચડીયા, આજે તેઓના જન્મદિવસે શહેરના સામાજીક સંસ્થાના અગ્રણીઓ, મિત્ર મંડળ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, પદાધિકારીઓ દ્વારા (મો- ૯૪૨૭૨ ૦૦૧૨૭) ઉપર શુભેચ્છા વરસા વરસી રહી છે.

(3:24 pm IST)