Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આંતરરાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે રાજકોટ મનપા બિલ્ડિંગને ગુલાબી રંગની રોશનીથી શણગારાયું : દીકરીઓ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરાયો

રાજકોટ :  આંતરરાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે આજે તા. ૧૧/૧૦/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગર પાલિકાના બિલ્ડિંગને ગુલાબી રંગની રોશનીથી શણગારી દીકરીઓ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(11:58 pm IST)