Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ડો. નિમાબેન અને પુ. વિવેકસ્વામી મયુરભાઇના આંગણે

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રીમતિ ડો. નીમાબેન આચાર્ય રાજકોટની મુલાકાતે આવેલ. સુપ્રસિધ્ધ કરણસિંહજી ખાતે આવેલ બાલાજી મંદિરમાં દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા પધારેલ. મંદિરના પૂજયશ્રી વિવેકસ્વામીજીએ ખાસ ઉપસ્થિત રહી શ્રીમતિ નીમાબેનને આશીર્વાદ પાઠવેલ. ત્યારબાદ જૈન અગ્રણી મયુરભાઇ શાહના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી જયાં મયુરભાઇ (મો. ૯૪ર૮ર ૦૦૦૭પ) અને તેમની પુત્રી રાજવી શાહએ તેઓશ્રી ભાવભીનું સ્વાગત કરેલ.

(3:17 pm IST)