Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ડેન્ગ્યુને નાથવા ખાસ એકશન પ્લાનઃ મ્યુ. કમિશનર મેદાનમાં

તાવ આવતો હોય તો ૧૦૪ ને બોલાવો : ડોકટર ઘરે આવીને મફત સારવાર કરશેઃ મ્યુ. કમિશનરની ખાત્રીઃ છેલ્લા બે મહીનામાં ડેન્ગ્યુએ ઉપાડો લીધો ૧૯૬ કેસ : ગઇકાલે વધુ ૮ કેસ નોંધાયા : માત્ર એકજ મોત થયું છે : મચ્છરોની નાબુદી માટે મેલેરિયા વર્કરો શનિ-રવિમાં પણ કામ કરશે : ડે. કમિશનરોને સુપરવિઝનની જવાબદારી : ખાનગી હોસ્પિટલોએ ડેન્ગ્યુના દર્દીની માહિતી આપવી પડશે : આશા વર્કરો-બાળ સ્વાસ્થ્ય કાર્યકરોની ૬થી વધુ ટીમો કામે લાગી જશે : લોકોને સહકાર આપવા અપીલ : કાલથી ઉકાળા કેન્દ્રો ચાલુ કરી દેવાશે

રાજકોટ, તા. ૧૧ : શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુનો રોગચાળો બેકાબુ બની રહ્યો છે, ત્યારે મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે ડેન્ગ્યુને નાથવા ખાસ એકશન પ્લાન બનાવી તેની અમલવારી શરૂ કરી દીધી છે.

આ અંગે મ્યુ. કમિશનર શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે ડેન્ગ્યુંના દર્દીઓ છેલ્લા બે મહીનામાં નોંધાયા છે. જેમાં સપ્ટેમ્બરમાં ૧૮૪ અને ચાલુ મહીનામાં ૭ર સહિત કુલ ૧૯૬ કેસ નોંધાયા છે, ત્યારે મેલેરિયા વિભાગને જયાં વધુ કેસ જોવા મળ્યા છે ત્યાં શનિ-રવિની રજાઓ પણ કામ ચાલુ રાખવા સુચનાઓ અપાઇ છે. તેમજ ખાનગી હોસ્પિટલને ડેન્ગ્યુંના દર્દીઓની માહિતી આપવા સુચનાઓ અપાઇ છે.

વધુમાં  ચોમાસા અને શિયાળાની ઋતુ વચ્ચેના સમયગાળામાં નાગરિકોના સ્વાસ્થ્યના હિતમાં આરોગ્ય શાખા અને તેના મેલેરિયા વિભાગ સંબંધિત કામગીરીને વધુ દ્યનિષ્ઠ બનાવવા આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ અનુસંધાને આજે મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને તેમાં સંબંધિત અધીઓકારીશ્રીઓને આવશ્યક સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સંદર્ભમાં વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વધારાની  ૧૬ ટીમ દ્વારા દરેક શાળાઓમાં વાહક નિયંત્રણ સંદર્ભે મચ્છર ઉત્પત્ત્િ। ચકાસીપોરા અટકાયતી પગલાં વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે, સાથે ફીવર સર્વે તથા પર્સનલ પ્રોટેકશન મેઝર્સ વિશે સમજૂતી આપવામાં આવશે.

શહેરમાં જે કોઈને તાવ આવતો હોય તે વ્યકિત ફીવર હેલ્પલાઈન (ફોન નંબર ૧૦૪ઙ્ગ)ના માધ્યમથી ૧૦૪ઙ્ગ હેલ્થઙ્ગહેલ્પ લાઇનમાં ફોન કરશે તો રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા તેમના દ્યરે જઈ જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવશે.

સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન ફોગીંગની કામગીરી પર ભાર મુકવામાં આવશે, ફીલ્ડ વર્કરો દ્વારા આ કામગીરીનું રજીસ્ટર નિભાવવામાં આવશે. જેમાં વોર્ડ દીઠ તેમજ સોસાયટી દીઠ કામગીરી અંગેની સહીઓ પણ લેવામાં આવશે. જયારે  દરેક ઝોનનાઙ્ગડેપ્યુટી કમિશનરશ્રી કામગીરીનું મોનિટરિંગ કરશે. આશા વર્કર દ્વારા સંવેદનશીલ વોર્ડમાં ફીવર સર્વે તથા પોરાનાશક કામગીરી કરવામાં આવશે. જયારે ગઇકાલે તા.૧૦ના નવા આઠ() કેસ નોંધાયેલ છે, જે સુખ સાગર સોસાયટી, વાવડી, દેવકીનંદન સોસાયટી, જંગલેશ્વર, ડી.એમ પાર્ક, આકાશવાણી પાસેના કવાર્ટર, લક્ષ્મીવાડી અને નવાગામ વિસ્તારમાં નોંધાયા છે.

કયારે કયો વોર્ડ ચોખ્ખો ચણાક થશે?

 ૧૨/૧૦/૨૦૧૯ ૧      ગાંધીગ્રામ મેં. રોડથી પેટા શેરી, જીવંતિકા પરા મેં. રોડ, ગૌત્ત્।મ નગર, અને લાભદીપ સોસા, લાખના બંગલા વાળો મેં. રોડ, ગોવિંદનગર, કષ્ટ ભંજન મેં. રોડ, સત્ય નારાયણ નગર મેં.રોડ, ગોપાલનગર, શાહનગર, શકિત નગર. રૈયાદ્યાર, શ્યામનગર આખું, ભારતીનગર આખું, ઇન્દીરાનગર મફતીયું, શાસ્ત્રીનગર આખું,

૧૨/૧૦/૨૦૧૯ ૨      શ્રોફ રોડ એરિયા, આર્દશ સોસા., સ્વામિ વિવેકાનંદ સોસા., તાર ઓફિસ પાછળ, કાશી વિશ્રાનનાથ પ્લોટ, ગર્વમેન્ટ કવા. દ્યરમ પાછળ,  શ્રીમદ પાર્ક, રેસકોર્ષ પાર્ક, બેંક ઓફ બરોડા, આરાદ્યના સોસા., અભિલાષા સોસા., રદ્યુનંદન પાર્ક, જન્તા જનાર્દન પાર્ક,  રૂષીનગર, શ્રીજીનગર, સુભાષનગર, દ્ય્રુવનગર, સ્વસ્તીક સોસ., શ્રેયસનગર, ચુડાસમા પ્લોટ,  નેહરૂનગર, રઝાનગર, નવયુગ સોસા., હરી પાર્ક, સોરભ સોસા., વિમાનગર, નિરંજની સોસા., શિવાજી પાર્ક, ગીતગુર્જરી સોસા., સ્વસિઘ્દ્યી, જાસાણી પાર્ક, ઇન્કમ ટેક્ષ, ૫દમકુંવરબા, આશુતોષ સોસા., અમરજીત, વંદનવાટીકા, વસુદ્યા કો-ઓ. હાઉસીંગ, દિવ્ય સિઘ્દ્યી, સંકલ્પ સિધ્ધી, આર.કે. પાર્ક, ગ્રીન પાર્ક, યોગેશ્રર પાર્ક, છોટુનગર મફતીયું, રંગઉ૫વન સોસા., છોટુનગર કો - ઓ., એવી. એવીએશન સોસા., અલ્કા પુરી, પ્રગટી સોસા., કૃષ્ણકુંજ સોસા., પત્રકાર કોલોની,  એકઝાનનગર, ગોકુલળીયું મફતીયું, જાગુતી શ્રમ જીવી, ભોમેશ્રર પ્લોટ, ભોમેશ્રર વાડી, રેલનગર - ૩, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, ગાયત્રીદ્યામ

૧૨/૧૦/૨૦૧૯ ૪      જય પ્રકાશ નગર, સુખસાગર સોસા, ખોડિયાર પરા , મિયાણા વાસ, બોરીચા વાસ, બાવા વાસ,  મહાત્મા ગાંધી સોસા, ગણેશ નગર , ભગવતી પરા, રામ પાર્ક, ખોડિયાર પરા. રોહીદાસ પરા, ચામુંડા સોસા, રાજ નગર, શિવ રંજની સોસા, ગંગા પાર્ક, અક્ષર પાર્ક, વાલ્મીકી સોસા, જય જવાન જય કીશાન સોસા, સેટેલાઈટ પાર્ક, ૨૫ વારીયા, બ્ર્હામણી પાર્ક, ઇન્દ્રપ્રસ્થ સોસા,સદગુરુ પાર્ક, રામ પાર્ક., કિંજલ પાર્ક, શિવ  શકિત પાર્ક., જમના પાર્ક, સંગીતા પાર્ક, 

૧૪/૧૦/૨૦૧૯ ૮      જાગનાથ પ્લોટ,  રામદ્યામ સોસા., સાંઇનગર - ૧ થી ૭, ગુરૂદેવ પાર્ક, નવજયોત પાર્ક, એ.પી. પાર્ક થી જયસરદાર રોડ તરફ, કે.કે.વી. હોલ થી ન્યુ કોલેજવાડી આખી, જયગીત સોસા., સીલ્વર એવન્યુ, શીવનગર, ગંગદેવ પાર્ક, શોરભ બંગ્લો, રાજ રેસીડેન્સી, સાંકેત પાર્ક ભાગ - ૧ અને ર, નાનામવા રોડ તરફથી નાના મવા આવાસ, નારાયણનગર, બ્રહમકુંજ સોસા., થી મારૂતીપાર્ક, સત્યસાંઇ રોડ થી પદ્યયુમનગર પાર્(,

૧૪/૧૦/૨૦૧૯ ૩      જંકશન પ્લોટ મેં. રોડ, જંકશન પ્લોટ ૧ થી ૧૬, ગેબનશાપીર રોડ, ગાયકવાડી મેં. રોડ, અને ગાયકવાડી તમામ શેરી,  સિંદ્યી કોલોની, હંસરાજ નગર, પોપટપરા, કૃષ્ણ નગર, રદ્યુનંદન પોપટ પરા ૧ થી ૧૫, રેલ નગર મેં. રોડ, રેલ નગર-૧/૨, સાઈબાબા સોસા, સૂર્યપાર્ક, રેલનગર આવાસ યોજના, રૂખડીયા ૫રા, રૂખડીયા મદ્રાસી ખાડો, બેડીનાકા, મોચીબજાર, મે. રોડ, તીલકપ્લોટ, ખાડો, મોસલીલાઇન,  લોહાણા૫રા, ભીડભંજન, ૫રસાણાનગર, તો૫ખાના, ભીસ્તીવાડ, હુડકો આવાસ કવા.,

૧૪/૧૦/૨૦૧૯ ૫      મંછા નગર, માલધારી  સોસા, મંછા નગર ખાડો, શ્રી રામ સોસા., શિવ નગર, મણીનગર, લાલ પાર્ક મફતિયું ,  ભગીરથ સોસા, રણછોડ નગર, એલ. પી. પાર્ક,  શ્રી સદગુરુ રણછોડનગર, આર્ય નગર, અલકા પાર્ક, અંબિકા પાર્ક, પેડક અને પેડક અંદરનો વિસ્તાર, વૃંદાવન સોસા,  મારુતિ નગર, સિદ્ઘિ વિનાયક પાર્ક, ગુજરાત સોસા, મીરાં પાર્ક, સેટેલાઈટ પાર્ક, ગાંધી સ્મૃતિ સોસા, રત્ન દીપ સોસા, પ્રજાપતિ સોસા અને સીતારામ નગર ,વલ્લભનગર, રદ્યુવીર પાર્ક. કબીરવન સોસા.

૧૫/૧૦/૨૦૧૯ ૯      શિવ પરા, નુરાની પરા, કનૈયા ચોક મે. રોડ થી દીપક સોસા, ગાંધી નગર, અજંતાપાર્ક, નેમિનાથ , વીતરાગ, નંદનવન સોસા, જે.એમ.સી. , મામા સાહેબ રોડ, જય ગોપાલ ચોક, ભીડ ભંજન મે. રોડ, તુલશી પાર્ક, ગુનાતીત નગર, ગોલ્ડન પાર્ક, રવિ રત્ન પાર્ક, અર્ચના પાર્ક મે. રોડ, સાદ્યુવાસવાણી રોડ, જન્કપૂરી મે. રોડ, રુશીકેશ મે. રોડ, અજંતા પાર્ક, પાટીદાર ચોક મે. રોડ, ગંગોત્રી પાર્ક મે. રોડ, ડોકટર સોસા.મે. રોડ, ટોયલેન્ડ રેસી, એસ.વી.રોડ થી રૈયા રોડ અને વિક્રમ માર્બલથી નાણાવટી ચોક અને રૈયા ચોકડી થી ઝોન ઓફીસ.,  વાડી આવાસ - ૧, ર, ૩ રાજીવ ગાંદ્યી અવાસ, ઇન્ડીયન પાર્ક આવાસ, દર્શન પાર્ક, ગણેશ પાર્ક,

૧૫/૧૦/૨૦૧૯ ૭      જાગનાથ આખું અને ગવલીવાળ, આખું અને મેં. રોડ, ઠક્કરબાપા અને આસપાસનો વિસ્તાર, રામ કૃષ્ણ નગર, વિરાણી ચોક, વિદ્યાનગર મેં. રોડ, ભવાનીનગર, રામનાથ૫રા, હાથીખાના શેરી નં. ૧ થી ૫, વિનાયકનગર, બોખાણી શેરી, સોનીબજાર, દિવાન૫રા, ૫હલાદ પ્લોટ, કરણ૫રા, રજપુત ૫રા, કડીયાનવલાઇન, મનહરપ્લોટ, વિજય પ્લોટ, ભકિતનગર સ્ટે. પ્લોટ, ઉદ્યોગનગર, લોહાનગર, ટાગોર રોડ તથા આસપાસનો વિસ્તાર, સદગુરૂનગર, શકિત કોલોની,વ જનતા કોલોની, યુનીયન કોલોની, કમ્ર્ચારી  સોસા.,

૧૫/૧૦/૨૦૧૯ ૬      ચુનારાવાડ, મનહર પાર્ક, મનહર નદી કાંઠો, પાંજરા પોળ, સૈફી કોલોની, બેડીપરા, કબીરવન, જમાઈ પરા, મયુર નગર, રાજારામ સોસા, શકિત સોસા, કનક નગર, બાળ કૃષ્ણ સોસા, રિદ્ઘિ સિદ્ઘિ સોસા,આકાશ દીપ સોસા, અમર નગર મફતિયું, સાગર સોસા, યુવરાજ નગર મફતિયું, દેવકી નંદન સોસા, અનમોલ પાર્ક, માં સરોવર પાર્ક, શ્રી રામ પાર્ક, ભીમરાવ નગર, માંડા ડુંગર વિસ્તાર,

૧૬/૧૦/૨૦૧૯ ૧૦     પ્રકાશ સોસા., પારસ સોસા., તીરૂપતીનગર, બાલમુકુંદ સોસા., સોરાષ્ટ્ર કલા કેન્દ્ર , વરેસ્ટ પાર્ક, આંબેડકરનગર, ભીમનગર, રૂડાનગર - ૧, વુંદાવન પ્રદયુમન ગીન સીટી, શિવદ્રષ્ટી, ફુલવાડી પાર્ક, સત્યાસાંઇ રોડ, વિષ્ણુવિહાર, રૂડાનગર - ર, સદગુરૂનગર, વિમલનગર, દ્યનશ્યામનગર, જયોતિનગર, રોયલ પાર્ક, શારદાનગર, નંદવન સોસા., શકિતનગર, મિલા૫નગર,

૧૬/૧૦/૨૦૧૯ ૧૩     નવલ નગર ૧ થી ૧૮. કૃષ્ણ નગર ૧ થી ૧૬, જે.ડી.પાઠક, અને ગુરુ પ્રસાદ સોસા, દ્વારકેશ સોસા, દોશી હોસ્પિટલ મેં.રોડ, શિવ નગર ૧ થી ૧૦, ગુણાતીત નગર, ટપૂભવન, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ ૧ થી ૧૦, લોધેશ્વર ૧ થી ૬, રામ નગર ૧ થી ૬, વૈદવાડી, સ્વશ્રયરય જયંત કે. જી., મણીનગર, મવડી ઇન્ડ. એરીયા, નવરગં૫રા, અમરનગર, ગુલાબવાડી, મણીનગર, ઉદ્યોગનગર, મહાદેવવાડી, ૫રમેશ્રર પાર્ક, માયાણી, ન્યુ માયાણી, ૫ટેલ કોલોની, ચંદ્રેશનગર, શોભના સોસા., વિશ્રનગર અલ્કા સોસા., એમ. જે. પાર્ક, અમરનગર, આંબેડકરનગર, ખોડીયારનગર, વિવશ્રકર્મા, ચાામુંડા સોસા., જુનુ ખોડીયાર, ગીતાનગર, પી. એન્ડ ટી. કોલોની, સ્રમાટ ઇન્ડ. અરીયા, બાન લેબ કવા., હરીઘ્વાર સોસા., જુનુ અને નવું  પપૈયા વાડી

૧૬/૧૦/૨૦૧૯ ૧૫     દૂધ સાગર રોડ, ભગવતી સોસા, શિવાજી નગર, ફારૂકી મસ્જીદ પાસેનો વિસ્તાર, ગંજીવાડા, મનહર સોસા, ભારત નગર, જય હિન્દ નગર, ભૈયા બસ્તી વિસ્તાર, ચુનારાવાડ પોલીસ ચોકી પાસેનો વિસ્તાર, કુંબલિયા પરા, ગોકુલ નગર, આંબેડકર નગર અને વાલ્મીકી વાસ,  નવું અને જુનું વિજય નગર, થોરાળા, આરાધના સોસા, રામ નગર, ખોડિયાર નગર, આંબેડકર નગર ૮૦ નો રોડ, રાધા કૃષ્ણ, કિશાન  ગૌશાળા પાસેનો વિસ્તાર.

૧૭/૧૦/૨૦૧૯ ૧૧     પુનમ સોસા., ઓમનગર પાર્ટ - એ, જુનુ ઓમનગર, પટેલનગર મેઇન રોડ, રાદ્યે શ્યામ સોસા., આકાશદિ૫ સોસા., શ્રી હરિ સોસા., રિઘ્દ્યી સિઘ્દ્યી પાર્ક, શિવમ પાર્ક, કાવેરી પાર્ક, કૈલાશ પાર્ક, આલા૫ રોયલ પામ, શ્યામ વાટીકા, જીવરાજ પાર્ક, કસ્તુરી રેસી., પેરાડાઇઝ પાર્ક, નાના મવા ગોલ્ડ રેસીડેન્સી, નાના મૌવા રોડ, તુલશી પાર્ક, અર્જુન પાર્ક, તાપસ પાર્ક, કલ્યાણ પાર્ક, શાસ્ત્રી નગર, અજમેરા, અલય પાર્ક,  બાલાજી હોલ, સરદાર પટેલ પાર્ક, ગોવિંદ રત્ન પાર્ક, શ્રી રામ પાર્ક, તથા ઉપાસના પાર્ક, સાગર ચોક, મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક., રાજદિ૫ સોસા., ગીરનાર મજુર કોલોની, ભકિતદ્યામ, મારૂતીનગર, પ્રણામી પાર્ક, ગાંધી સોસા., પ્રજા૫તી, પ્રિયદર્શિની, દ્યરમનગર તથા ૪૦ નો રોડ, ઉદયનગર - ૧

૧૭/૧૦/૨૦૧૯ ૧૪     માસ્તર સોસા. - ૧ થી શરૂ કરી આખી સોસા., શ્રી રામ પાર્ક, આનંદનગર કવા., વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, શ્રમજીવી, ગીતાનગર, ઢોલરીયાનગર, કેનાલ રોડ, મીલપરા,લક્ષ્મીવાડી,લક્ષ્મીવાડી કવાટર , ગુંદાવાડી.પૂજાર પ્લોટ અને કોઠારિયા કોલોની. ભકિતનગર કોઠારીયા કોલોની, પુજારા પ્લોટ, કેવડાવાડી, લલુડીવોકળી, જયરાજપ્લોટ, હાથીખાના, કુંભારવાડા, સોરઠીયા પ્લોટ, દ્યાંચીવાડ

૧૭/૧૦/૨૦૧૯ ૧૬     સોરઠીયા વાડી વિસ્તાર ઇન્ડસ્ટ્રી એરિયા, એકતા સોસા, જંગલેશ્વર , બુદ્ઘ નગર , રાધા કૃષ્ણ નગર, નાડોદા નગર, મીરાં દાતાર જગ્યા સુધીનો નદી કાંઠા વિસ્તાર,  મેહુલ નગર, નીલકંઠ, દેવ પરા, વિવેકાનંદ નગર, આર એમ સી કવાટર, અંકુર સોસા, લેવા પટેલ સોસા, ગાંધી સોસા, મહેશ્વરી પાર્ક, ન્યુ સાગર સોસા, અને જુનું સાગર , સીતારામ સોસા અને સૂર્યોદય પાર્ક, દીપ્તિ નગર, મારુતિ નગર, મણીનગર, પૂજા પાર્ક, હુડકો સી ડી અને જુનો હુડકો વિસ્તાર, કેદારનાથ નવું અને જુનું, મેદ્યાણી અને ગોવિંદ નગર, પટેલ નગર, પરસાણા નગર.

૧૮/૧૦/૨૦૧૯ ૧૨     ઉદયનગર - ર, શ્રી નાથજી સોસા., વિનાયકનગર, જલારામ, ઇલાબેન લોઢીયાના કવા., ગીરનાર સોસા., મદ્યુરમ સોસા., સ્વામીનારાયણનગર, કડીયાનગર, અંકુરનગર, વુંદાવન સોસા., જલજીત સોસા., દ્વારકાધીશ સોસા., ગોકુલદ્યામ, ડાલીબાઇ આવાસ, વાવડી ગામ, વિશ્રકર્મા સોસા., રસુલ૫રા, રવેચીનગર, બરકતીનગર, મહમદી બાગ, પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ કવા., સતનામ અને કર્મચારી સોસા., વાવડી ઇન્ડ.

૧૮/૧૦/૨૦૧૯ ૧૭     વાલ્કેશ્વર સોસા, ઢેબર કોલોની,નારાયણનગર, હસનવાડી,  સહકાર સોસા. - ૧ થી ૮, શ્રી નગર મે. રોડ, સાદ્યના સોસા., આનાંદનગર, ઇન્દીરાનગર, દ્યનશ્યામનગર, જમનાનગર, ભારતીનગર, ખોડીયાર નવુ અને જુનુ, રઘુવીર સોસા.,  કુષ્ણજી સોસા. કલ્યાણનગર, વીરાટનગર, દામજી મેપા., રામેશ્રર નવું અને જુનુ, અટીકા ઇન્ડ., બાબરીયા, નેહરૂનગર, મોરારીનગર, પી૫ડીયા હોલ રોડ, ૪૦ ફુટ રોડ, ૮૦ ફુટ  રોડ, સુભાષનગર એ.બી.સી. અને જુનુ, વીકાંતી અને વિશ્રાંતી, કામનાથ સોસા., રાજલશ્ર્મી, હુડકો એ.બી., આશાપુરાનગર, કિરણ સોસા.,

૧૮/૧૦/૨૦૧૯ ૧૮     હરીધવા રોડ, સુખરામ સોસા, પુરુષાર્થ સોસા, વિનોદ નગર આવાસ, વિનોદ નગર, ભવનાથ  પાર્ક, ગુરુ કૃપા સોસા, સરદાર પટેલ સોસા, રજત સોસા, શ્રધ્ધા પાર્ક ૧,૨,૩,૪,૫ , શ્રધ્દા સોસા. ગોપ વંદના સોસા, જવાહર સોસા, લાલ પાર્ક, રાધા નગર, રાધા કૃષ્ણ સોસા, ગ્રીન પાર્ક, વિજય નગર, કોઠારીયા મેં. રોડ, નવું અને જુનું રાધેશ્યામ, શિવમ પાર્ક ૧અને ૨, વેલનાથ પરા, ઋષિ પ્રશાદ સોસા, વેલનાથ પાર્ક, જડેશ્વર  પાર્ક, જયનગર મફતિયું, કોઠારીયા ગામ, તીરુપતી સોસા, જુન ગણેશ, શ્રી ગણેશ, ગોકુલ પાર્ક, શિવધામ સોસા, પીરવાડી વિસ્તાર, રામ નગર ૧ અને ૨, શ્યામ સુંદર પાર્ક, સુમંગલ અને મંગલ પાર્ક, હાપલીયા પાર્ક, શિવ રંજની સોસા, કોઠારીયા સોલ્વટ નારાયણ નગર, મંછા નગર, શુભમ પાર્ક, સીતારામ સોસા, કોઠારીયા સોલવંટ હાઉસિંગ બોર્ડ કવાટર, હરદ્વાર ૧,૨ અને શીતળા ધાર. 

(4:07 pm IST)