Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સામાકાંઠે મહાત્મા ગાંધી પ્લોટ વિસ્તાર સીમેન્ટથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૪ના કોંગી કોર્પોરેટર સીમીબેન અનિલભાઇ જાદવની વર્ષ ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટમાંથી મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.૧૨માં સી.સી.રોડ ખાતમુર્હત કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે કોર્પોરેટર સીમ્મીબેન જાદવ, રેખાબેન ગજેરા તથા ઠાકરશીભાઇ ગજેરા, અનિલભાઇ જાદવ, કલ્પેશભાઇ પીપળીયા, રીટાબેન વડેચા, નરેન્દ્રભાઇ રાઠોડ, ભાવેશભાઇ, હરેશભાઇ પરમાર, દિનેશભાઇ પરમાર, જીત વાઘેલા, નટુભાઇ વાઘેલા, સંદિપભાઇ મહેતા, કેશુભાઇ ચાવડા, બચુભાઇ ચાવડા, રામજીભાઇ વાઘેલા, ગંગાબેન રામજીભાઇ બાલુબેન બચુભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:04 pm IST)