Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રસ્તાનાં ખાડા-મચ્છરો-રોગચાળાથી પ્રજા પરેશાન

શહેરમાં રોડનાં ખાડાનાં કારણે લોકોનાં હાથપગ ભાંગી રહ્યા છે મચ્છરોથી ડેન્ગ્યુનો રોગચાળો ફેલાઇ રહ્યો છે ત્યારે તંત્રને જગાડવા પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાની તળે આજે કોંગ્રેસનાં કાર્યકરોએ પાટા પીંડી લગાવી-સ્ટ્રેચર-વ્હીલચેર અને મચ્છરદાની ઓઢીને રેલી યોજી કમિશ્નરને આવેદનપત્ર પાઠવવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. તે વખતની તસ્વીરો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:03 pm IST)