Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સોૈરાષ્ટ્ર હાઇસ્કુલમાં રાસોત્સવ

રાજકોટ  : શ્રી સોૈરાષ્ટ્ર હાઇસ્કુલમાં નવરાત્રિની ઉજવણી નિમીત ેસમગ્ર વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સભ્યોએ માતાજીની સ્તુતિ કરી અને શાળા કક્ષાએ રાસોત્સવની ઉજવણી કરી, જેમાં બેસ્ટ પ્રિન્સ, બેસ્ટ વેલ ડ્રેસ, અને બેસ્ટ એનેજીટેક વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રાત્સાહિત કર્યા હતા. ઉપરોકત સ્પર્ધામાં શાળા મેનેજીંગ ટ્રસ્ટી નિદતભાઇ બારોટે વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરેલ. શાળાના આચાર્ય બી.કે. સુમકિયા તથા વાઇસ પ્રિન્સિપાલ એમ.જે. ભટ્ટ અને સમગ્ર શિક્ષકગણે જહેમત ઉઠાવેલ તે સમયની તસ્વીર

(3:54 pm IST)