Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ગોકુલધામ વિસ્તારમાં ખાડા-ખબડાઓનું સામ્રાજય : રજુઆત

રાજકોટ તા ૧૧ :  શહેરના વોર્ડ નં.૧૨ના ગોકુલધામ ગેઇટથી  ઉમીયા સર્કલ થી બાપા સીતારામ ચોક સુધીનો ખાડા ખબડાઓં વાળા રસ્તા ઉપર નવો ડામર-પેવર રોડ બનાવવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

(3:44 pm IST)