Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પાટણવાવ મોટીમારડ ગામેથી વર્લીફીચરનો જુગાર પકડી પાડતી એલ.સી.બી રાજકોટ

 રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબની સુચનાથી એલ.સી.બી પી.આઈ જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના હેડ,કોન્સ,અનિલભાઈ ગુજરાતી , રમેશભાઈ બોદર,રવિભાઈ બારડ, PC મનોજભાઈ બાયલ,દિવ્યેશભાઈ સુવાને બાતમી મળેલ જેના આધારે પાટણવાવના મોટીમારડ ગામ કિરીટ બાલક નરસીભાઈ શાપરીયા પટેલ ( ઉવ.પપ ) ( રે.મોટીમારડ તા.ધોરાજી )ને વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડ ૧૧,૪૪૦ તથા એક મોબાઈલ સાથે કુલ ૧૧,૯૪૦ સાથે પકડી પાટણવાવ પો.સ્ટે આગળ ની કાર્યવાહી કરવા સોપી આપેલ હતો 

(11:15 pm IST)