Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

લક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોકકામનો પ્રારંભ

 રાજકોટ : વોર્ડ નં. ૮માં આવેલ લક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, વોર્ડના પ્રભારી નિતિનભાઇ ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, અશ્વીન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ.

 આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, વોર્ડના પ્રભારી નિતિન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, અશ્વિનભાઇ પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, અલ્કાબેન કામદાર, અનિલ ગોગીયા, તેજસ જોશી, જયેન્દ્રસિંહ સરવૈયા, હસમુખસિંહ ગોહિલ, નિલેશભાઇ ભટ્ટ, હિતેશભાઇ દવે, ભરતભાઇ રામોલીયા, જસ્મીન મકવાણા, અમીત રાજયગુરૂ, ધર્મેન્દ્ર રાઠોડ, મજબુતસિંહ જાડેજા, રઘુભાઇ સોલંકી, દીલસુખભાઇ રાઠોડ, અશ્વીન રાખશીયા, નીનાબેન વજીર, શોભનાબેન  સોલંકી, હર્ષદાબેન પટેલ, રીટાબેન પટેલ, સહિતના ઉપસ્થિત રહયા હતા. (૪૦.૧૩)

(3:31 pm IST)
  • જમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST

  • મીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST

  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST