Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં ત્રંબાની આર. કે. યુનિવર્સિટીના છાત્રો દ્વારા જય સરદાર, જય પાટીદારના નારા લગાવાયા

રાજકોટઃ ત્રંબા પાસે આવેલી આર. કે. યુનિવર્સિટીના સ્ટુડન્ટસ દ્વારા આ કોલેજના ગેઇટ સામે જ આજે હાર્દિક પટેલના સમર્થનમાં છાત્રાઓએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતાં. છાત્રાએ હાર્દિક પટેલની માંગણીઓ સરકાર સ્વીકારી લે તેવી માંગણી કરી હતી અને આગામી સમયમાં રસ્તા રોકો સહિતના કાર્યક્રમો આપશે તેમ જણાવ્યું હતું. ત્રંબાથી જી.એન. જાદવે તસ્વીર મોકલી હતી. (૧૪.૯)

(3:59 pm IST)