Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

હમારી માંગે પુરી કરોઃ પડધરી તાલુકા તલાટી-મંત્રી મંડળે કાળી પટ્ટી ધારણ કરી આવેદન પાઠવ્યુ

રાજકોટ : રાજકોટ જિલ્લા તલાટી-કમ-મંત્રી મંડળ ના પડધરીના કન્વીનર અનુરાગભાઇ પરમાર તેમજ પડધરી તાલુકાના તલાટી-કમ-મંત્રીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી પડધરી માગણીઓ માગણીઓ માટેનું આવેદન પત્ર મામલતદાર પી. એલ. ગોઠી અને તાલુકા વિકાસ અધિકારી એન. પી. ગણાત્રાને આપવામાં આવેલ. આ આવેદન પત્રમાં તલાટીઓને અપગ્રેડ, પગાર ધોરણમાં અન્યાય, બઢતી, સળંગ નોકરી ગણવા, સહિતની પડતર માંગણીઓ પુર્ણ કરવા માંગ ઉઠાવાઇ હતી. (તસ્વીર - અહેવાલ : મનમોહનભાઇ બગડાઇ -પડધરી) (પ-૧૧)

(11:44 am IST)