Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વૃધ્‍ધાશ્રમમાં જન્‍મ દિવસની સેવામય ઉજવણી

 ખુશાલ અશોકભાઇ સિતાપરા દ્વારા ૧૩ માં જન્‍મ દિવસની સદ્દભાવના વૃધ્‍ધાશ્રમના વડીલો સાથે સેવામય ઉજવણી કરવામાં આવી હતી. રેખાબેન અને અશોકભાઇએ પોતાના દિકરાના જન્‍મ દિવસે કરેલ આ કાર્ય અન્‍યો માટે પ્રેરણાદાયી હોવાનું સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્‍ટ (મો.૮૫૩૦૧ ૩૮૦૦૧) ની યાદીમાં જણાવાયુ છે.

(4:15 pm IST)