Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

જન્માષ્ટમી તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક ઝુ બંધઃ મ્યુ.કોર્પોરેશનને લાખોની નુકશાની

રાજકોટઃ વર્તમાન કોરોના મહામારીને કારણે મ્યુ. કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુ જન્માષ્ટમી તહેવારોમાં બંધ રખાયું છે. અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તસ્વીરમાં 'ઝૂ'નાં બંધ દરવાજા નજરે પડે છે. આમ ઝું બંધ રહેવાથી તહેવારોમાં તંત્રને જે લાખો રૂપિયાની આવક થતી હતી. તેનું નુકશાન થશે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:22 pm IST)