Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટમાં આજે સવારથી વરસાદી ઝાપટા ૦ll ઇંચ પાણી પડયું: રસ્તા પર નદીઓ વહી

રાજકોટઃ શહેરમાં આજે સવારથી સતત હળવા -ભારે વરસાદી ઝાપટા પડતાં શહેરમાં રાજમાર્ગો નદીમાં ફેરવાયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. ફાયર બ્રીગેડમાં નોંધાયા મુજબ સેન્ટ્રલ ઝોન માં ૭ મીમી, વેસ્ટ ઝોનમાં ૯ મીમી. અને ઇસ્ટ ઝોનમાં ૪ મીમી એમ સરેરાશ ૦ll ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતા. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(2:40 pm IST)