Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સબ રજીસ્ટ્રાર કચેરીના વધુ એક કર્મચારીને કોરોના : હવે અઠવાડિયુ કચેરી બંધ

જૂની કલેકટર કચેરીમાં બેસતી સબ રજીસ્ટ્રાર કચેરીના વધુ એક કર્મચારીને કોરોના જાહેર થતા તમામ સ્ટાફ હોમ કોરોન્ટાઇન થઇ ગયો છે : હવે અઠવાડિયુ કચેરી ખુલ્લે તેવી શકયતા નથી : આ ઉપરાંત ઓનલાઇનની લીંક સ્વીચ પણ ઉડી જતા સેંકડો અરજદારો - વકિલોને આજે ધક્કા થયા : દેકારો બોલી ગયો : જી-સ્વાન ઠપ્પ

(11:32 am IST)