Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

લોધીકા નદીના ઉપરવાસમાં ચાંદલી રોડ પર વાજાંવાસ વિસ્તારના 35 લોકોનું સ્થળાંતર

ચિભડા ગામે સરકારી પ્રાથમિક શાળામા આશરો અપાયો

લોધીકા ગામની નદીના ઉપરવાસના ચાંદલી રોડ ઉપર વસતા વાંજાવાસ વિસ્તાર માં પાણી ભરાતા 35 લોકો નુ સ્થળાંતર કરવામાં આવેલ છે

  રાજકોટ જીલ્લા પાંત અધિકારી ઓમપ્રકાશ લોધીકા તાલુકા મામલતદાર એ સી પ્રજા પતિ લોધીકા પોલીસ જવાનો ઉપેન્દ્ર સિંહ ગોહિલ ગજેન્દ્ર સિંહ વાધેલા GRD મનુભા ડાભી ગઢવીભાઇ વિગેરે ઉપસ્થિત રહેલ અને 35 આશ્રિતો ને લોધીકા તાલુકા ના ચિભડા ગામે સરકારી પ્રાથમિક શાળામા આશરો આપવામા આવેલ છે

(11:16 am IST)