Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

એરપોર્ટ રોડ ફાટક પાસે બાઇક પરથી પડી જતા પુરૂષનું મોત: ઓળખ મેળવવા તજવીજ, પોલીસ ઘટના સ્થળે

આરસી બુકમાં, ગોંડલ રોડ કોઠારીયા રેલવે સ્ટેશન પાસેનું એડ્રેસ,

રાજકોટ: સાંજે એરપોર્ટ રોડ ફાટક નજીક હનુમાન મઢી તરફ જતા રસ્તા પર એક બાઇક સ્લિપ થઈ જતા ચાલકનું મોત થયું છે. મૃતક પાસે મળેલી આર.સી. બુકમાં જયંતીભાઈ ગિરધરભાઈ રાઠોડ, ગોંડલ રોડ કોઠારીયા રેલવે સ્ટેશન પાસેનું એડ્રેસ,છે  પોલીસ ઘટના સ્થળે પહોંચી છે

 

(7:28 pm IST)