Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ગોગિયા પરિવારનું નવુ સાહસઃ પંચવટી રોડ ઉપર

બેંકર્સ કાર્ટ - બેકીંગ એસેન્સીયલ એન્ડ ટુલ્સ શોપીનો મંગલ પ્રારંભ

ગોગિયા પરિવાર દ્વારા નવા સાહસરૂપે પંચવટી રોડ ઉપર બેકર્સ કાર્ટ - બેકીંગ એસેન્સીયલ એન્ડ ટુલ્સ શોપીનો મંગલ પ્રારંભ થયેલ છે. 'હરીદિશા' જૈન દેરાસરની બાજુમાં પંચવટી મેઇન રોડ, અમીન માર્ગ પાસ,ે રાજકોટ (મો.૯૮રપ૯ ૯૯૪૪પ) ખાતે શરૂ કરાયેલ આ સ્ટોરમાં બેકીંગ ટુલ્સ, બેકીંગ મટીરીયલ ચોકલેટ શીરપ, બેકીંગ પાઉડર, આઇઝીંગ સુગર, વીપક્રીમ, ફુડ કલર, કેક એન્ડ ચોકલેટ, એસેસરીઝ, કેક અને ચોકલેટ મોલ્ડ વગેરેની વિશાળ શ્રેણીમાં રાખવામાં આવેલ છે.

કુ. સીંધુ સંતોષકુમાર ગોગિયા દ્વારા હાલના સ્ટોરનું પ્રારંભ ગુજરાત ભાજપ અગ્રણી તેમજ વોર્ડ નં.૮ના કોર્પોરેટર શ્રી નિતીનભાઇ ભારદ્વાજ તેમજ વંદનાબેન ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ પ્રસંગે સરકારી વકીલશ્રી અનિલ એસ. ગોગીયા તેમજ વોર્ડ નં.૮ના પ્રભારી શ્રી નિતિનભાઇ ભુત, વોર્ડ ૮ પ્રમુખ શ્રી અશ્વિનભાઇ પાંભર, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા તેેમજ તેજસભાઇ જોષી હાજર રહેલ. ભાજપ લીગલ સેલના કન્વીનીયર શ્રી હિતેષભાઇ દવે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સભ્ય શ્રી દિલીપભાઇ પટેલ, શ્રી પ્રકાશભાઇ ગોગિયા એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ, સરકારી વકીલશ્રીઓ દિલીપભાઇ મહેતા, અતુલભાઇ જોષી, પરાગભાઇ શાહ, પ્રશાંતભાઇ પટેલ વગેરેે તથા સગા સ્નેહીઓ અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી તેમજ ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવેલ હતી. 

(4:11 pm IST)