Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂ.ર૦ વધારો

પશુપાલકોને કિલો ફેટેરૂ. ૬૬૦ આપવાની ગોવિદભાઇની જાહેરાત

રાજકોટઃ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરિયાએ દૂધના ફેટ ભાવમાં વધારાની જાહેરાત કરી છે. આજે  તા.૧૧/૭ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.ર૦/-નો ભાવ વધારો થયો છે.હવેથી પશુપાલકોને દૂધના ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટ રૂ.૬૬૦/- ચુકવવાનો  અમલ થયો છે.(૬.૩૭)

 

(3:13 pm IST)