Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

એડવોકેટ આસિતભાઈ અને મિનલબેન સોનપાલના પુત્રના શુભલગ્ન : ચિ.ધૈર્ય સંગ ચિ.ખુશાલી સાથે સંપન્ન

રાજકોટ : જાણીતા એડવોકેટ - નોટરી અને સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ શ્રી આસિતભાઈ (મો.૯૮૨૫૬ ૨૪૧૭૪) અને એડવોકેટ - નોટરી શ્રીમતી મિનલબેન સોનપાલના સુપુત્ર ચિ.ધૈર્યના શુભલગ્ન શ્રીમતી જાગૃતિબેન તથા શ્રી મુકેશભાઈ અમૃતલાલ ગોંધીયાની સુપુત્રી ચિ.ખુશાલી સાથે રંગેચંગે સંપન્ન થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આસિતભાઈ અને મીનલબેન બંને એડવોકેટ એન્ડ નોટરી છે. તેઓ વકીલાત ક્ષેત્રે વ્યવસાયની સાથોસાથ સંગીત ક્ષેત્રે અનેક વર્ષોથી સક્રિય રીતે સંકળાયેલા છે. સત્કાર સમારંભમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ નવદંપતિને આર્શીવાદ આપ્યા હતા. આ પ્રસંગે મહેમાનો સર્વેશ્રી પરસોતમભાઈ પીપળીયા (આરસીસી બેન્કના સીઈઓ), દિલીપભાઈ પટેલ (મેમ્બર બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા), ભાવિનભાઈ દોશી (રીટા. ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ), ડો.હિતેશભાઈ દોશી, પ્રફુલભાઈ નડીયાપરા (બિલ્ડર), વિણાબેન પાંધી (ટ્રસ્ટી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ), અનિલભાઈ દેસાઈ (સીનીયર એડવોકેટ), કમલેશભાઈ શાહ (સીનીયર એડવોકેટ), રમેશભાઈ ઠક્કર (ગીરીરાજ હોસ્પિટલ), પ્રભુદાસભાઈ તન્ના (શ્રીજી ગૌશાળા), રાકેશભાઈ પોપટ (આર.ડી.કલબ), કાશ્મીરાબેન નથવાણી, યોગેશભાઈ જસાણી (યુવક મંડળ - પ્રમુખ), પરેશભાઈ તંતી (બીલ્ડર), કિશોરભાઈ સખીયા (બિલ્ડર), પ્રમોદભાઈ ગણાત્રા (કે.કે.વી.હોલ), હંસાબેન ગણાત્રા (મંત્રી સખી મહિલા મંડળ), મિનાબેન જસાણી (પ્રમુખ સહીયર ગ્રુપ), સી.એચ.પટેલ (રેવન્યુ બાર એસો.પ્રમુખ), દિલીપભાઈ મહેતા (એજીપી), હરેશભાઈ પરસોડા (સીનીયર એડવોકેટ), અતુલભાઈ જોષી (એજીપી), મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્ડર), દિલીપભાઈ શેઠ (શેઠ બિલ્ડર), પંકજભાઈ દેસાઈ (સીનીયર એડવોકેટ), જયપ્રકાશભાઈ પટેલ (સૌરાષ્ટ્ર ડેવલોપર્સ), ચંદુલાલ પનારા (સૌરાષ્ટ્ર ડેવલોપર્સ), બાબુભાઈ આહિર (કોર્પોરેટર) (જી.આર. રાચ્છ ટેકસ કન્સલ્ટન્ટ), હિતેશભાઈ દવે ભાજપ લીગલ સેલ એડવોકેટ ભરત આહ્યા (સીનીયર એડવોકેટ), એમ.એલ.નથવાણી, નીતિનભાઈ જાગાણી, સિદ્ધરાજસિંહ જાડેજા, બીપીનભાઈ ગાંધી, જે.જી.ચૌહાણ, એઆર ગોંધીયા રજનીકાંતભાઈ શાહ, વી.એસ. ગોંડલીયા, હર્ષદભાઈ માણેક, આર.જે. રામાણી, હરેશભાઈ પરસોડા, વિજયભાઈ ભટ્ટ, અતુલભાઈ જોષી, મહિલા વકીલો, મ્યુઝીશ્યનો સંગીતના મિત્રો ગાયકો-ગાયિકાઓ સીનીયર જુનિયર એડવોકેટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)