Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વી.વી.પી કોલેજના છાત્રોનુ પ્લેસમેન્ટ

 વી.વી.પી. ના કોમ્પ્યુટર ઈજનેરી વિભાગે હજુ તો સાતમુ સેમેસ્ટર શરૂ થાય છે ત્યાં જ તેમા અભ્યાસ કરતા ૩૦ વિદ્યાર્થીઓનુ પ્લેસમેન્ટ થઇ ગયુ છે. વિદ્યાર્થીઓ ભાર્ગ વિજયભાઇ બલદેવ, એમડેક, પ્રીત રમેશભાઇ પાંભર પાંભર - એમડેક , દ્રષ્ટિ નરેન્દ્રસિંહ રાઠોડ - બેકેન્સી, કૃણાલ હર્ષદભાઇ પરસાણા - ઈન્ફોસ્ટ્રેચ, રીચા ભાવેનભાઇ શાહ, ઈન્ફોસ્ટ્રેચ, અભય રસીકભાઇ કાથરોટીયા- ઈન્ફોસ્ટ્રેચ, પાર્થ ઉપેનભાઇ માનસાતા - કેવીટ , સમીરભાઇ સતારભાઇ કટયાર,- કેવીટ , રાધીકા જગદીશચંદ્ર કાનાબાર -કેવીટ, મીહીર પરેશભાઇ શુકલા - ઓડુ, દર્શીત નીલેશભાઇ રાઠોડ- ઓડુ , મીશીલ રાજેશભાઇ ડોબરીયા - ઓડુ, જાનવી આશુતોષભાઇ જોશી- ઓડુ પ્રેયા અનુપભાઇ સીહોરા - ઓડુ , આકાશ અશોકભાઇ બુટાણી - તત્વસોફટ, ધ્યેય સંજયભાઇ વાછાણી - તત્વસોફટ, પલક જયંતીલાલ કણઝારીયા - તત્વસોફટ , પ્રિતેશ ચંદ્રસિંહ સગરા - તત્વસોફટ, પરમ હરેશભાઇ આરદેશણા - તત્વસોફટ , ફોરમ  રમેશભાઇ ચાવડા - તત્વસોફટ, માધવ મહેશભાઇ મહેતા - તત્વ સોફટ, દીપ નીતીનભાઇ કકકડ - તત્વસોફટ , દીવ્યા પ્રવીણભાઇ દોરી - વર્ઝન સીસ્ટમ, નીરવ પ્રવીણભાઇ ગોંડલીયા - વર્ઝન સીસ્ટમ , યશ ઉમાકાંતભાઇ નીમાવત - વર્ઝન સીસ્ટમ , હેલી શાંતીભાઇ માકડીયા - સોલ્યુટ ટેકનોલેબ્સ, શ્રેયસ યજ્ઞેશભાઇ પાલન - સાઇનોવર્જ ટેકનોલોજીસ , માનસી કાર્તીક અંબાલમ - સાઇનોવર્જટેકનોલોજીસ , હેપી શૈલેષભાઇ ચણીયારા - એસાઇટ સોલ્યુસન, વીરલ વિનોદભાઇ પાંઉ - સ્ટ્રીબો .

વિદ્યાર્થીઓના આ પ્લેસમેન્ટની શરૂઆત તેઓના છઠા સેમેસ્ટરમાં આવતાની સાથે જ કરવામાં આવી હતી. અભ્યાસ પુર્ણ થયાની સાથે જ નોકરી ચાલુ થઇ જાય તે માટે આચાર્ય ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન  હેઠળ કમ્પ્યુટર વિભાગના વડા ડો. તેજસ પાટલીયા , પ્રો.સાગર વિરાણી , પ્રો. દિપેશ જોશી અને પ્રો. તેજસ રૂપાણીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડી કંપનીઓ સાથે કો- ઓર્ડીનેશન કર્યુ હતુ. કમ્પ્યુટર વિભાગની સિદ્ધી બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા , ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીયાર, આચાર્ય ડો. જયેશભાઇ દેશકરે શુભેચ્છા પાઠવી

(3:31 pm IST)