Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાયુ વાવાઝોડુઃ વીજ તંત્રે સબ ડીવીઝન વાઇઝ નંબર જાહેર કર્યાઃ લોકોને અપીલ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, શહેર વર્તુળ કચેરી

રાજકોટ તા. ૧૧ :.. વાયુ વાવાઝોડા સંદર્ભે વીજ તંત્ર હાઇ એલર્ટ બન્યું છે, અત્રે સબ ડીવીઝન વાઇઝ ટેલીફોન અને મોબાઇલ નંબર ફોલ્ટ અંગે જાહેર કર્યા છે, જે આ મુજબ છે.

(4:17 pm IST)
  • વાયુ વાવાઝોડુ આવતી કાલે બપોર સુધીમાં મુંબઈથી અઢીસો કિલોમીટર દૂર પહોંચી જશે. સમુદ્ર થી દૂર રહેવું હિતાવહ હોવાનું જાણીતા વેધર એનાલિસ્ટ અક્ષય દેવરસે આજે રાત્રે ટ્વિટ ઉપર જાહેર કર્યું છે. સમુદ્રની તોફાની સ્થિતિ અને પવન ફૂંકાતો રહેશે. લોકોની સલામતી માટે વધારાના પોલીસ અને કોર્પોરેશનના ઓફિસરો દરિયાઈ વિસ્તારોમાં મુકવામાં આવે તેવી સંભાવના છે. અક્ષય દેવરસ પોતાના ટ્વિટમાં જણાવે છે કે વાયુ વાવાઝોડુ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની સમાંતરે ઉત્તર દિશામાં સતત આગળ વધશે અને ગુજરાતનો દક્ષિણ સાગરકાંઠો આવતીકાલે 12 જૂનના બપોર પછી અને 13 જૂનના રોજ સતત હાઇ એલર્ટ ઉપર રહેશે. આ સમયે 13 જૂનના દિવસે અતિ ભારે વરસાદ અને નુકસાન પહોંચાડે તેઓ તોફાની પવન ફૂંકાશે. access_time 12:02 am IST

  • ચૂરુ રાજસ્થાનમાં ૫૦ ડિગ્રીને ગરમી વળોટી ગઈ.. ચૂરુ રાજસ્થાનમાં આજે દેશભરનું સૌથી ઊંચું ૫૦.૩ ડિગ્રી ઉ.માન રહ્યું access_time 11:30 pm IST

  • પશ્ચિમ બંગાળમાં બોંબ વિસ્ફોટ થયોઃ ૨ના મોતઃ ૪ ઘાયલ : મોડી રાત્રે કોઈએ દેશી બોંબના ઘા કર્યાઃ આ વિસ્તારમાં ધાડ પડી છે access_time 11:39 am IST