Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

કલેકટર કચેરી સામે આંગણવાડી-વિવિધ બોર્ડ-નિગમોના કર્મચારી-પેન્શનરોના ધરણા..

ભારતીય મઝદૂર સંઘના નેજા હેઠળ કલેકટર કચેરી ખાતે ગઇકાલે સાંજે બે કલાક ધરણા બાદ કલેકટરને આવેદન અપાયું હતું. વિવિધ બોર્ડ-નિગમો-આંગણવાડીના કર્મચારીઓ જોડાયા હતાં. અને દેખાવો યોજી એરીયર્સ-લઘુતમ વેતન બોર્ડ-સાતમા પગાર પંચનું ૧૯ માસનું એરીયર્સ -સીમેન્ટ ઉદ્યોગમાં વેજ બોર્ડ, એસ.ટી.ના ફિકસ પગારના કર્મચારીઓને લાભ, ઇપીએફના પેન્શનરોને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ લાભ આપવો વિગેરે રજૂઆતો કરી તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:53 pm IST)