Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મ્યુ. કમિશ્નરનું સન્માન

 રાજય સરકારશ્રીના સહયોગથી શહેરમાં સતત સારી પ્રવૃત્તિ, ઝડપી કાર્યશૈલી, જાહેર હિતની શ્રેષ્ઠ કામગીરી અને સર્વ સમાજની સમદ્રષ્ટિથી કમગીરી કરનાર મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીનું માનવ સેવા સમિતિના કવિ કલાકાર જીવણસિંહ આર. વાઢેરે સન્માન કર્યું હતું અને શબ્દ પુષ્પ દ્વારા કમિશ્નરશ્રીને બિરદાવ્યા હતા. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:33 pm IST)