Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

લોકલ ટ્રેનોમાં કોચની સંખ્યામાં વધારો કરો

રાજકોટ તા.૧૧: રાજકોટથી વેરાવળ-સોમનાથ તથા રાજકોટથી ઓખા આવતી જતી તમામ લોકલ ફાસ્ટ પેસેન્જર ટ્રેનોમાં નિયમીત રીતે ૧૭ કોચ જોડવા તથા નવી ફાસ્ટ પેસેન્જર ટ્રેનો શરૂ કરવા, તેમજ રાત્રે ૧૦-પ૦ વાગ્યે રાજકોટથી ઉપડતી અને ઓખા જતી ફાસ્ટ પેસેન્જ્ર ટ્રેનોમાં રીઝર્વેશન  બોગી જોડવા, તેમજ રાજકોટથી અમદાવાદ ઓછા સ્ટોપની ફાસ્ટ પેસેન્જર ટ્રેન દોડાવવા અમીરૂદીનખાનભાઇ બાબીની યાદીમાં જણાવાયું છે.

(11:52 am IST)