Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કોર્પોરેટર અંજનાબેન તથા ડો.અલ્પેશ મોરઝરીયાના સુખી લગ્નજીવનની ૧૪ મી વર્ષગાંઠ

રાજકોટઃ વોર્ડ નં. ૧ નાં ભાજપનાં કોર્પોરેટર અંજનાબેન મોરઝરીયા તથા ડો. અલ્પેશ મોરઝરીયાનાં સુખી લગ્નજીવનની આજે ૧૪ મી વર્ષગાંઠ છે. બંન્ને પતિ-પત્નીએ પોત-પોતાનાં ક્ષેત્રમાં સમાજ સેવા કરી અને લોકોના હ્ય્દયમાં સ્થાન મેળવ્યું છે ત્યારે આજે અંજનાબેન તથા ડો.અલ્પેશભાઇનાં સુખી દાંપત્ય જીવનની ૧૪ મી વર્ષગાંઠે મિત્રો-શુભેચ્છકો મોરઝરીયા દંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી રહયા છે. (મો. ૯૮ર૪ર ૪૭૮૮૧)        

(4:43 pm IST)