Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 260 કેસ: કુલ આંક 22,491એ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 260 કેસ નોંધાતા કુલ આંક 22,491એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 260 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 22,491 થયા છે.ગઈકાલે 177 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  19,530 થતા રિકવરી રેટ  95.84 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 7,60,301 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

(1:41 pm IST)