Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

નવાગામનો દિનેશ દારૂની બાટલી સાથે પકડાયો

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ પોલીસ મથકના સલિમભાઇ માડમ, રાજેશભાઇ ચાવડા સહિતે પેટ્રોલીંગ દરમિયાન નવાગામ રંગીલા સોસાયટીમાં સરકારી નિશાળની બાજુમાં રહેતાં દિનેશ ખોડાભાઇ ધણોદીયા (ઉ.૩૦)ને રૂ. ૩૦૦ના એક બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(12:13 pm IST)