Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

લોધેશ્વર વિસ્તાર પેવિંગ બ્લોકથી મઢાશે

 કામનો પ્રારંભ : વોર્ડ નં. ૧૩ માં કોંગ્રેસના કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયાની ગ્રાન્ટમાંથી લોધેશ્વર સોસાયટીમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ કરવામાં આવ્યુ છે. આ કામનું ખાતમુર્હુત રવજીભાઇ ખીમસુરીયા અને જાગૃતિબેન ડાંગરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છગનભાઇ ચાવડા, પ્રભાતભાઇ ડાંગર, વિજયસિંહ (ચાંદલી), હિતેષભાઇ જરીયા, મહેન્દ્રસિંહ, હરેશ ડોડીયા, વિપુલ ચોવટીયા, હેમલભાઇ પેશીવાડીયા, કેતન જરીયા, જાનુબેન જરીયા, ભીખુભાઇ જરીયા, પુષ્પાબેન જરીયા, શાન્તાબેન આ શુભ પ્રસંગે કોંગ્રેસના આગેવાન  અને લતાવાસીઓ ઉપસ્થિત રહેલ હતાં.

(3:36 pm IST)