Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો જાહેર : તમામ નવા ચહેરા

ત્રંબામાં ભૂપત બોદર, સરધારમાં નિલેષ વિરાણી, કોલીથડમાં સહદેવસિંહ, પડધરીમાં મનોજ પેઢડિયા, કોટડામાં વઘાસિયા, શાપરમાં ગીતાબેન ટીલાળા

રાજકોટ તા. ૧૧ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કરીને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીશ્રીઓ નાગદાનભાઇ ચાવડા, શ્રી મનસુખભાઇ રામાણી, શ્રી મનીષભાઇ ચાંગેલાએ આજરોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરેલ છે.

(3:44 pm IST)