Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ભાજપ દ્વારા દીનદયાલજીને પુષ્પાંજલી

 એકાત્મ માનવવાદના પ્રણેતા પંડીત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતીથી નિમિતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને રાજકોટ લોકસભા સીટના ઇન્ચાર્જ ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, ઉદય કાનગડ, અશ્વીન મોલીયા, સમર્પણ નિધીના ઇન્ચાર્જ પુષ્કર પટેલ, વર્ષાબેન રાણપરાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા આજી ડેમ ખાતે આવેલ પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને તેમની પ૧ મી પુણ્યતિથી નિમિતે શ્રધ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પીત કરી પુણ્યાત્મા અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મનીષ ભટ્ટ, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, દીનેશ કારીયા, સુરેન્દ્રસિંહ વાળા, નીતીન ભુત, માધવ દવે, પ્રદીપ ડવ, જીજ્ઞેશ જોષી, દલસુખ જાગાણી, અજય પરમાર, શામજીભાઇ ચાવડા, અનિલ લીંબડ, હારૂનભાઇ શાહમદાર, મનસુખ જાદવ, વિનુભાઇ જીવરાજાની, મહેશ અઘેરા, સુરેશ બોઘાણી, સુનીલ ટેકવાણી, જે.ડી.ભાખર, સંદીપ ડોડીયા, પરેશ હુંબલ, પ્રવીણભાઇ રાઠોડ, દેવજીભાઇ ખીમસુરીયા, સોમાભાઇ ભાલીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કીરણબેન માકડીયા, ડી.બી.ખીમસુરીયા, નાનજીભાઇ પારધી, રસીકભાઇ પટેલ, રસીક મદ્રકીયા, યુવરાજસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ ગોહીલ, હેમુભાઇ પરમાર, સી.ટી.પટેલ, કાનાભાઇ ડંડૈયા, ઘનશ્યામ ફુંગશીયા, દુષ્યંત સંપટ, રમેશભાઇ પંડયા, આશીષ ભટ્ટ, યોગરાજસિંહ જાડેજા, અનીશ જોષી, નરેન્દ્ર કુબાવત, ભીખુભાઇ ડાભી, મહેશ બથવાર, હીરેન ગોસ્વામી, સંજયસિંહ રાણા, દીનેશ લીંબાસીયા, અંજનાબેન મોરજરીયા, બાબુભાઇ આહીર, દર્શીતાબેન શાહ, જયમીન ઠાકર, મનીષ રાડીયા, દેવુબેન જાદવ, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, વિજયાબેન વાછાણી, રાજુભાઇ અઘેરા, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, અશ્વીન ભોરણીયા, એન.જી.પરમાર, વિપુલ માખેલા, સંજય ભાલોડીયા, જય ગજ્જર, રજાક અગવાન, કીશન ટીલવા, માધવીબેન ઉપાધ્યાય, પીનાબેન કોટક, સીમાબેન અગ્રવાલ, પુરણદાસ સરપદડીયા, જાગૃતીબેન ભાણવડીયા, હસુભાઇ છાંટબાર, હેમીબેન બાવરીયા, મહેશ રાઠોડ, રીટાબેન સખીયા, દશરથસિંહ જાડેજા, અનીરૂધ્ધ ધાંધલ, રમણીકભાઇ દેવળીયા, કૌશીક ચાવડા, અશોક જાદવ, વિજય પાડલીયા, બીપીન રાઠોડ, પ્રદીપ ધાંધલ, મનીષ પટેલ, કીશોર વઘેરા, કીન્નરીબેન ચૌહાણ, હેતલબેન પાટડીયા, મનીષાબેન માલકીયા, નરેન્દ્ર મકવાણા, ગીરીશ પોપટ, મોહનભાઇ ગોહેલ, બીપીન લાઠીગ્રા, વિજય અખેરીયા, રાજુભાઇ મહેતા, પરેશ લીંબાસીયા, ધનંજયસિંઘ, મયુર વજકાણી, કેયુર મશરૂ સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. (૪.૧૧)

(3:33 pm IST)
  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST

  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST