Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ડાઇકીન એરકન્ડીશીનીંગ સોલ્યુશન પ્લાઝાનો મંગલ પ્રારંભ

 રાજકોટ : એરકન્ડીશનીંગ ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય બ્રાંચ ડાઇકીન એરકન્ડીશનીંગ સોલ્યુશન પ્લાઝા મયુરી એન્ટરપ્રાઇઝનો શુભારંભ ડાઇકીન એરકન્ડીશનીંગ ઇન્ડીયા પ્રાઇવેટ લિમીટેડના એમ.ડી. અને  સીઇઓ કંવલજીત જાવાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. આ  તકે શ્રી કવલજીતે જણાવ્યું  હતું કે, ડાઇકીન પ્રોડકટ ઉત્પાદનોમાં  સતત સુધારાની  પ્રક્રિયા અપનાવી હંમેશા વિશ્વની શ્રેષ્ઠ  પ્રોડકટનું સર્જન કરવામાં માને છે. ગ્રાહકનો  જીવનમાં સુખની અનુભૂતિ કરાવવાનો અમારો સદાય પ્રયાસ રહયો છે. રાજકોટની સેવામાં ડાઇકીન સોલ્યુશન પ્લાઝાનું   ઉદ્ઘાટન કરતાં ગર્વ અનુભવીએ છીએ. પ્લાઝા મયુરી એન્ટરપ્રાઇઝના યોગેશભાઇ કાપડીના જણાવ્યા મુજબ રાજકોટના એરકન્ડીશનનીંગ વિશ્વમાં ડાઇકીને એક  વિશ્વસનિય પ્રોડકટ તરીકે આદર પામી છે. ટોચના બિઝનેશ  પ્રોજેકટ, ફાઇનાન્સિય ઇન્સ્ટીટયુટ અને  રિયલ એસ્ટેટ પ્રોજેકટ, હોટેલિયર સર્વિસમાં ડાઇકીન પસંદગીનું પ્રાધાન્ય પામ્યું છે. ઉદ્ઘાટન સમયની તસ્વીરો નજરે પડે છે. (૩.૧૩)

(3:28 pm IST)
  • સહારનપુરમાં લઠ્ઠાકાંડ બાદ મહિલાઓમાં આક્રોશ ભભૂક્યો :70થી વધુના ઝેરી દારૂ પીવાથી મોટ થતા ગામના મહિલાઓએ હાઇવે પે ચક્કાજામ કર્યો :તીન થાણા ક્ષેત્રના 16 ગામના 70થી વધુ લોકોના મોટ નિપજ્યા હતા :મહિલાઓ હાઇવે બાનમાં લીધો access_time 1:25 am IST

  • મહુવા સરાજાહેર લૂંટની ઘટના, કુબેરબાગ વિસ્તારમાં બનાવ, અંદાજે ૫.૫૦ લાખની લૂંટ, મહુવા શહેરભરમાં નાકાબંધી access_time 11:58 pm IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST