Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમનો પૂનઃપ્રારંભ

રાજકોટઃ રૈયા સિમેન્ટ રોડ પર આવેલ અદ્યતન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ શોર્ટ સર્કીટમાં આગને કારણે બંધ કરાયેલ હતું જેનું રીપેરીંગ તથા રિનોવેશન કાર્ય પૂર્ણ થતાં આજથી આ ઓડિટોરિયમનો પૂનઃપ્રારંભ થયોતે તસ્વીરમાં ઓડિટોરિયમમાં થઇ રહેલી સાફ-સફાઇ દર્શાય છે.

(3:23 pm IST)
  • બગસરા નગરપાલિકામાં ભાજપના પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો:પાલિકા પ્રમુખપદે રસિલાબેન પાથર ચૂંટાઈ આવ્યા access_time 9:19 pm IST

  • વિડીયો : ગતરાત્રે અમરેલીના રાજુલા પાસેના ખેરા ગામે શિકાર કરવા આવેલ એક સિંહણ કુવામાં પડી ગઈ હતી. સિંહણે શીકાર સાથેજ કુવામાં ભૂલથી ઝંપલાવી દીધું હતું હતું. મોડી રાત્રે વનવિભાગે આ સિંહણ માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન શરૂ કર્યું હતું. (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:37 pm IST

  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST